કંડલા પોર્ટ પર આવેલી કેમકલ કંપનીમાં મિથેનોલની ટેન્કમાં બપોરના સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી હતી.