એક માત્ર હિન્દુ શેખ કનકસિંહ ખીમજી કચ્છ આવ્યા છે. કનકસિંહ પારિવારિક જહાજ- લૈલામાં 12 જાન્યુઆરીએ માંડવી આવ્યા.આ પ્રવાસ તેમને 146 વર્ષ પહેલા પૂર્વજોએ કરેલી દરિયાઈ સફરની સ્મૃતિમાં કર્યો. કનકસિંહે 1970થી વેપાર સંભાળે છે. મજાની વાત એ છે કે ખીમજી સન્સે ઓમાનના શાસકોને પણ આર્થિક સહાય કરેલી. તેથી જ શાસકોએ કનકસિંહને શેખની પદવી આપી છે.