કમલેશ તિવારી હત્યા કેસમાં ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) દ્વારા હત્યાના આરોપી અસફાક અને મયુદ્દીનની ધરપકડ કરી છે. આ બંનેની તપાસમાં ખુલાસો થયો છે કે તેમના નિશાને વધુ એ હિંદુ નેતા પણ હતા. આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થયા છે. બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેમને હત્યાનો કોઈ અફસોસ નથી. જણાવી દઈએ કે મયુદ્દીન મૂળ પીલીભીતનો વતની છે, જ્યારે અશફાક અમદાવાદનો વતની છે.