-
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં શ્રીગંગાનગરના ઉમેદવાર કામિની જિંદાલ સોથી યુવાન અને સૌથી અમીર છે. એફીડેવિટમાં તેમણે જે સંપત્તિ દર્શાવી છે તે માત્ર 237 કરોડની છે. તેના ખાતમાં 22 કરોડ રોકડા પડ્યા છે. ગઇ વખતે તેમણે ભાજપના ઉમેદવાર રાધેશ્યામને 37 હજાર મતોથી હરાવ્યાં હતાં. તે જમીનદારાં પાર્ટીમાંથી ઉભા રહ્યાં છે. તેની પાસે અઢી કિલો સોનું અને 23 કિલો કરતાં વધારે ચાંદી છે.