મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સંયુક્ત સરકાર રચાઈ ગઈ છે. હવે સવાલ એ છે કે શિવસેના અને કોંગ્રેસ વિપરીત વિચારધારા ધરાવતા હોવા છતા એકબીજાની સાથે કામ કરવા માટે કેવી રીતે તૈયાર થયા? એવુ કહેવાય છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનુ ભેજુ આની પાછળ જવાબદાર છે. કમલનાથે બંને પાર્ટીઓ વચ્ચે મધ્યસ્થતા કરી હતી અને કોંગ્રેસની નેતાગીરીને શિવસેનાની સાથે સરકાર બનાવવા માટે રાજી કરી હતી.