અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદ કમલા હેરિસે ગદગદ થયા હતા. તેમણે પોતાના વ્યક્તવ્યમાં તેમના સમર્થકોનો દિલથી આભાર માન્યો હતો. કમલા હેરિસે કહ્યું છે કે, મારી કે જો બિડેનની ચૂંટણી કરતા આ જીત મોટી વાત છે, આ જીત અમેરિકાની આત્મા છે અને તેના માટે લડતા રહેવાની તેમની ઈચ્છાની વાત છે. હવે સાથે મળીને ઘણું કામ કરવાનું છે.
કમલા હેરિસને આ પ્રસંગે તેની માતા શ્યામલા ગોપલાનને યાદ કર્યા હતા. કમલાએ કહ્યું કે જે સ્ત્રી આજે અહીં મારી હાજરીનું સૌથી મોટું કારણ છે, તેનો પણ હૃદયપૂર્વક આભાર માનવો જરૂરી છે, તે સ્ત્રી તેની માતા શ્યામલા ગોપાલન છે.કમલાએ તેની માતા વિશે જણાવ્યું હતું કે, જ્યારે તે 19 વર્ષની ઉંમરે ભારતથી અહીં આવ્યા હતા, ત્યારે તેણે કદાચ આ ક્ષણ વિશે વિચાર્યું નહીં હોય, પરંતુ તેને અમેરિકન મૂલ્યોમાં ઊંડો વિશ્વાસ હતો જેના કારણે આ શક્ય બન્યું છે.
તેણે પોતાની માતા વિશે વિચાર્યું હતું કે તે પોતાની માતા અને તેમની પેઢીની મહિલાઓ વિશે, અશ્વેત મહિલાઓ, એશિયન વ્હાઈટ, લૈટિન, નૈટિવ અમેરિકન મહિલાઓ વિશે વિચારી રહી છે, જે અમેરિકાના ઈતિહાસમાં સતત સંઘર્ષ કરી રહી છે.