બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું મધ્યપ્રદેશના છિંદવાડામાં પ્રવચન સાંભળવા લાખો લોકો પહોંચ્યા. કોંગ્રેસ નેતા કમલનાથના ગઢ છિંદવાડામાં થયેલા આ કાર્યક્રમને મીડિયામાં પણ ઘણી કવરેજ મળ્યું. જેને લઈને હવે કમલનાથની પણ પ્રતિક્રિયા આવી ગઈ. એક તરફ હિન્દુ રાષ્ટ્રને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીની આલોચના પણ કરી નાખી, સાથે જ ખુદને હનુમાનજી પણ કહી ગયા.
કમલનાથે કહ્યું કે, એવું ના વિચારો કે તમને મારાથી છૂટકારો મળી ગયો છે. ભવિષ્યમાં પણ તમે મારાથી છૂટકારો નહીં મેળવી શકો. મહારાજજી અને મારો સંબંધ હનુમાનજી જેવો સંબંધ છે.