દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ 'ઈન્ડિયન 2' ના સેટ પર મોટી દુર્ઘટના બની છે. ચેન્નઈના ઈવીપી સ્ટુડિયોના સેટ પર ક્રેન ક્રેશ થઈ ગઈ જેની ઝપટમાં આવવાથી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ થવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.