જ્યાં એક તરફ સમગ્ર દેશ 2 ઑક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો હતો, તો બીજી તરફ મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક શરમજનક ઘટના બની હતી. અહીં આવેલા બાપુ ભવનમાં રાખવામાં આવેલી તેમની તસવીર પર પહેલા કેટલાક અજાણ્યા લોકોએ રાષ્ટ્રદ્રોહી લખી દીધું. ત્યારબાદ ત્યાં રાખવામાં આવેલી અસ્થિઓ પણ ચોરાઈ ગઈ. CCTV ફુટેજના આધારે રીવા જિલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.