નાગરિકતા સુધારણા કાયદા (CAA)ના સમર્થનમાં રેલી યોજી રહેલા ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેવી જ ભાજપ નેતાઓએ રેલીની શરૂઆત કરી ત્યારે જ કલકત્તા પોલીસે તમામ નેતાઓને કસ્ટડીમાં લઈ લીધાં. પોલીસના જણાવ્યા અનુસાર, ભાજપ નેતા પોલીસની મંજુરી વગર કથિતપણે રેલી આયોજીત કરવા માંગતા હતા જે બાદ પોલીસવાનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા અને સ્થળથી દૂર લઈ જવામાં આવ્યા.