ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં નશા વિરુદ્ધની મેરેથોન દોડ બાદ વિજયવર્ગીયએ PM મોદી પર એક એવી વાત કહી જેના કારણે તેમને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે નશામાં રહેવું એ સારી વાત છે પરંતુ નશો કામ અને દેશભક્તિનો હોવો જોઈએ. ત્યારબાદ તેમણે કહ્યું કે, ‘નશો એટલો બધો પણ ના હોવો જોઈએ કે મોદીજીની જેમ લગ્ન જ ના કરીએ.’