Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે એક પછી એક સતત ત્રણ બ્લાસ્ટ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ વિસ્ફોટોમાં 25 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિસ્ફોટો પશ્ચિમ કાબુલમાં થયા હતા. પહેલો બ્લાસ્ટ મુમતાઝ એજ્યુકેશનલ સેન્ટર પાસે થયો હતો જ્યારે બીજો બ્લાસ્ટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે થયો હતો. ત્રીજો બ્લાસ્ટ પણ સ્કૂલ પાસે થયો હતો. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બાળકો રજા દરમિયાન શાળાએથી નીકળી રહ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ