મધ્ય પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણીમાં નેતા અને રાજનીતિક દળો વચ્ચે ચાલી રહેલા શબ્દોના બાણ ચરમ પર પહોંચી ગયા છે. શનિવારે બીજેપીના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર વળતો પ્રહાર કર્યો હતો. એક ચૂંટણી સભાને સંબોધિત કરતા સિંધિયાએ કહ્યું કે કમલનાથ મને કુતરો કહે છે. હું કહું છું કે હા, હું કુતરો છું કારણ કે હું જનતાનો સેવક છું. કુતરો પોતાના માલિકની રક્ષા પણ કરે છે અને જો કોઈ ખોટા કામ (ભ્રષ્ટાચાર) કરે કે વિનાશકારી રાજનીતિ કરે તો કુતરો તેની પર હુમલો કરે છે.