મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. ઘરેથી નિકળતી વેળાએ તેઓએ પત્રકારોને કહ્યું હતું કે તમને ખ્યાલજ છે કે હું ક્યાં જઈ રહ્યો છું, બધી વાત ત્યા જ કરીશ.