ગુજરાતમાં મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા છે. જેના કારણે રાજ્યાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે અમરેલીના લાઠીમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે ધંધુકામાં 34 એમએમ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ધોધમાર વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણથી ચાર દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. ચારથી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી પણ કરવામાં આવી છે.