જુનાગઢમાં સ્વામી. મંદિર ચુંટણી બાદ ઘર્ષણ થયું હતું. આખો ઘટના ક્રમ એવો છે કે વડતાલ તાબાના જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. મંદિરની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સત્તાધારી આચાર્ય પક્ષે દેવ પક્ષના સંતો અને હરિભક્તો પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. દેવ પક્ષના સંતોએ જણાવ્યું હતું કે સ્વામી પર હુમલો કરાવવામાં આવ્યો છે.
વડતાલ તાબાના જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આજે સામાન્ય ચૂંટણી મતદાન સમાપ્ત થયા બાદ તુરંત જ પોલીસે મીડિયા પર હુમલો કર્યો હતો. જૂનાગઢ એ.ડિવિઝનના પી. આઈ.વાળાએ મીડિયા કર્મીને લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કર્યો હતો. આ તમામ ઘટનાક્રમ બાદ જૂનાગઢના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે પોલીસ ઇન્સ્પેકટરે હુમલો કર્યો હોવાની ઘટનાને નકારી દીધી હતી.