જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે જુનાગઢમાં જંગ જીતવા માટે 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. જુનાગઢમાં 14 વોર્ડની 56 બેઠક પર 21 જુલાઇએ ચૂંટણી યોજાઈ હતી.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1, 5, 9 અને 13માં ભાજપની જીત થી છે. મતગણતરીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો કોંગ્રેસ તમામ બેઠક પર પાછળ છે. આજે જૂનાગઢને મળશે નવા મેયર