જૂનાગઢ શહેર અને જિલ્લામાં બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ જિલ્લા કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું ભારેથી અતિ ભારે વરસાદના કારણે લેવાયો નિર્ણય લોકોને 24 જુલાઇ રાત્રીના 12 વાગ્યા સુધી બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ જૂનાગઢના પ્રવાસન સ્થળો પર પ્રવેશ પર કરાયો નિષેધ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કલમ 144 હેઠળ જાહેરનામું કરાયુ પ્રસિદ્ધ