જૂનાગઢમાં એસીબી (ACB) ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. ઈન્સપેક્ટર 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાય ગયા હતા. અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ ઈન્સપેક્ટરે ગૌશાળાના કામ માટે લાંચ માગી હતી. લાંચ લેતા ઝડપાયેલા પીઆઈનું નામ ડીડી ચાવડા છે. અમદાવાદની ટીમે જૂનાગઢમાં જઈને સપાટો બોલાવ્યો છે.