ખેડૂત આંદોલનને ધ્યાને લઈ 26 જાન્યુઆરી એ દેશની રાજધાની દિલ્હી (Delhi)માં યોજાયેલી ટ્રેક્ટર પરેડ (Farmers Tractor Parade)માં થયેલી હિંસા (Delhi Violence) બાદ થયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એસ.એ. બોબડે (SA Bobde)ની આગેવાનીવાળી બેન્ચે બુધવારે અલગ-અલગ અરજીઓની સુનાવણી કરી.