અશ્લીલ ફિલ્મોનાં નિર્માણનાં આરોપમાં ધરપકડ થયેલાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. શુક્રવારે મુંબઇની કોર્ટે તેની ન્યાયિક અટાકયત 27 જુલાઇ સુધી વધારી દીધી છે. આ દરમિયાન તેનાં સહયોગી રેયાન થાર્પે પણ અટકાયતમાં રહેશે. રાજ કુન્દ્રાને ભાયખલા જેલથી કોર્ટ લઇ જવામાં આવી રહ્યો છે. જ્યાં પોલીસની દલિલ સાંભળ્યા બાદ કોર્ટ તેની ન્યાયિક હિરાસતને પાંચ દિવસ માટે વધુ વધારી દીધી છે.