ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી (Uma Bharti)એ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને બાબરી વિધ્વંસ મામલા (Babri Demolition case)નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બરે સીબીઆઈની વિશેષ કોર્ટ (special cbi court)નો ચુકાદો આવી રહ્યો છે અને મારે રજૂ થવાનું છે. કોર્ટનો દરેક નિર્ણય મારા માટે ભગવાનના આશીર્વાદ હશે. મેં હંમેશા કહ્યું છે કે અયોધ્યા માટે તો ફાંસી પણ મંજૂર છે. મને નથી ખબર કે શું ચુકાદો આવવાનો છે, પરંતુ જે પણ હોય હું જામીન લઈશ નહીં.