શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. જેની સાથે ગેરરીતિઓ અને છેતરપિંડી કરનારાઓની સંખ્યા પણ વધી છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતાં સેબીએ આકરૂ વલણ દર્શાવી નવા નિયમો જારી કર્યા છે. જેમાં તે તેના કર્મચારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી શકે છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ પોતાના કર્મચારીઓની સેવાઓને નિયંત્રિત કરતાં નિયમોમાં સંશોધન કર્યું છે. જેમાં આર્થિક નુકસાનની ભરપાઈ માટે કર્મચારીઓ પાસેથી મોટી પેનલ્ટી પણ વસૂલી શકે છે. આ વસૂલાત કર્મચારીઓને મળતા પગાર અને અન્ય રકમમાંથી કરશે.