Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદની સંયુક્ત સમિતિ (જેપીસી)એ વક્ફ (સંશોધન) બિલ ૨૦૨૪ના ડ્રાફ્ટ રિપોર્ટ અને સંશોધિત બિલને બુધવારે મંજૂરી આપી હતી. સમિતિના વડા અને ભાજપના સાંસદ જગદમ્બિકા પાલે જણાવ્યું હતું કે વિપક્ષી સાંસદોને અસંમતિપત્ર જમા કરાવવા માટે સાંજે ચાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. વિપક્ષ આ નિર્ણયથી નારાજ છે અને તેણે તેને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ