-
વર્ષના અંતે જ્યાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે તે છત્તીસગઢ રાજ્યની તમામ 90 બેઠકો પર ત્યાંના પત્રકારોએ ઉમેદવારી કરવાનો નિર્ણય કર્યો છે. રાજકીય પત્રો ટિકિટ ના આપે તો પણ તેઓ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે. છત્તીસગઢ જર્નાલીસ્ટ યુનિયન(સીજેયુ)ના અધ્યક્ષ ઇશ્વર દુબેએ જણાવ્યું કે વર્તમાન સમયમાં રાજકીય પક્ષોથી પરેશાન થઇને છત્તીસગઢની પ્રજા પત્રકારો ચૂંટણીમાં ઉભા રહે તેવી માંગ કરી રહી છે. તેથી અને તમામ બેઠકો પર પત્રકારોને ઉભા રાખીશું. જો તેમ થશે તો કદાજ વિશ્વમાં આ પ્રકારની એક પ્રથમ જ ઘટના હશે કે જેમાં તમામ બેઠકો પર લોકશાહીના ચોથા સ્તંભ સમાન અખબારોના પત્રકારો ચૂંટણી લડી રહ્યાં હોય.