સામાન્યપણે પત્રકારત્વ જગતમાં પણ અન્ય ક્ષેત્રની જેમ સ્પર્ધા જોવા મળે છે પરંતુ કોઇપણ પ્રકારની અસાધારણ કે સંકટની સ્થિતિમાં આ જ લોકો એકજુટ થઇને એકતા દર્શાવે છે. કોરોનાની મહામારીએ આવુજ કઇક કર્યું છે. ગુજરાતના કેટલાક વરિષ્ઠ પત્રકારોએ મળીને કોરોનાને કારણે સંકટમાં મુકાયેલા અન્ય પત્રકારો માટે એક સહાયનિધીની રચના કરી છે.
કોરોનાને કારણે આર્થિક કે અન્ય કોઇ મુશ્કેલીમાં મૂકાયેલા પત્રકારોને આ નિધીમાંથી સહાય પૂરી પાડવામાં આવશે. તાલુકા સ્તરથી લઇને શહેર સુધીના તમામ સ્તરના કોરોના પીડિત પત્રકારોને મદદ કરવામાં આવશે.
સમુહ માધ્યમો સાથે જોડાયેલા અથવા મદદરૂપ થવા ઇચ્છતા નાગરિકો પણ યથાશક્તિ તેનું યોગદાન આપી શકે છે. આ સાથે અહીંયા સહાયનિધી સહિતની દરેક અગત્યની માહિતી નીચે દર્શાવવામાં આવી છે.
નીચેના બેંક એકાઉન્ટમાં પત્રકારોએ ફાળો જમાં કરવા વિનંતી છે. તમારી થોડી મદદ ઘણાને મદદરૂપ થઇ શકે છે. બેંકના રોકડમાં વ્યવહારો નહીં થાય.
A/c: 429601000736
Branch: Sindhubhavan Road
IFSC Code: ICIC0004296
બેંક સમિતિ
દિલીપ પટેલ
ડો. ધીમંત પુરોહીત
પ્રફુલ્લ ત્રિવેદી
દર્શનાબેન જમીનદાર
દેવશી બારડ
જેમના સંયુક્ત નામેં ICICI બેંકમાં 27 એપ્રિલ 2020ના રોજ અમદાવાદ સીંધુ ભવન શાખામાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે.
ફંડ માટે કોઈએ રોકડમાં વ્યવહારો કરવા નહીં. બેંમાં જે કંઈ ટ્રાન્જેક્શન થશે તે FREEDOM OF MEDIA વોટસ્એપ ગૃપમાં જાહેર કરવામાં આવશે.
કોરોના રોગમાં પત્રકારોને સહાય પહોંચાડવા અને સહાય આપવા માંગતા પત્રકારો માટેની જર્નાલિસ્ટ વર્કિંગ કમિટિ બનાવવામાં આવી છે. જે સહાય આપવા અને ફંડ અંગે કામ કરશે.
વર્કીગ કમિટીના નામો
1 શ્યામ પારેખ
2 ઈબ્રાહીમભાઈ મુંબઈ
3 નિકુંજ સોની
4 દીપક મસલા
5 દિલીપ પટેલ
6 દિનેશ અનાજવાલા
7 સતિષ મોરી
8 દર્શનાબેન જમીનદાર
9 ટીકેન્દ્ર રાવલ
10 કમલ શાહ
11 ભૌમિક વ્યાસ
12 અભિજિત ભટ્ટ
13 ગૌરાંગ પંડ્યા
14 અલય શાહ
15 સંજય રાવલ
જર્નાલીસ્ટ રીલીફ કમીટી
જે પત્રકારોને કોરોનામાં આર્થિક કે ચીજોની મદદની જરૂર હોય તેમને શોધીને તેમની તપાસ કરી કેટલી સહાયની જરૂર છે તે વર્કિંગ કમિટીને ભલામણ કરશે.
જે પત્રકારને મદદની જરૂર હોય તે જર્નાલિસ્ટ રીલીફ સમિતિના કોઈપણ સભ્યનો સંપર્ક કરે.
Tikendra Raval 9825882534
Abhijit bhatt 9099037727
Dinesh anajwala 9825174314
Mrugank patel 09712931796
Kamal Shah 09825243493
Narendrasinh Jadav 09909941524
Manoj Karia 09925207105
Janardan Dave 09099982424
Rajiv Pathak 08128996735
Geeta Mehta 07567155042
તાલુકા કક્ષા સુધી કોઈને મદદની જરૂર હોય તો વીટીવીના દેવશી બારડનો .+919099976364
નરેન્દ્ર સિંહ જાદવ – 99099 41524
હિમાંશુ મકવાણા – 90999 55354 સંપર્ક કરવા વિનંતી છે
કોઈની પાસે નોકરી ન હોય તો સંજય રાવલનો સંપર્ક સાધવો. +919426538609
પાંચ સભ્યોની બેંક કમિટી
1 દિલીપ પટેલ
2 ધીમંત પુરોહીત
3 પ્રફુલ ત્રિવેદી
4 દર્શનાબેન જમીનદાર
5 દેવસી બારડ
સહાય માટે નિયમો
1 બેંકના ટ્રાન્જેક્શન freedom of media વોટસ્એપ ગૃપમાં મૂકવામાં આવશે.
2 કયા વ્યક્તિને મદદ કરી તે સમિતિ સમક્ષ રજૂ થશે. જેમને મદદ કરવામાં આવી હોય તેમના નામ જાહેરમાં રજૂ નહીં થાય.
3 મદદ આપવા માટે ટીકેન્દ્ર રાવલની અધ્યક્ષતામાં કોરોના રીલીફ કમિટી રહેશે.
4 ફંડના હિસાબો સીએ દ્વારા તપાસી freedom ગૃપમાં જાહેર કરાશે.
5 આઈસીઆઈસીઆઈ બેંકમાં આ પાંચ વ્યક્તિના નામનું એકાઉન્ટ.
6 તમામ વ્યવહારો ચેક કે ડીજીટલ ટ્રાન્જેક્શન કરાશે. રોકડાથી એકપણ વ્યવહાર નહીં કરવામાં આવશે.