ઝી ન્યૂઝના એંકર રોહિત રંજનની મંગળવારે નોએડા પોલીસે ધરપકડ કરી છે. છત્તીસગઢની પોલીસે યુપી પોલીસને જણાવ્યા વગર ન્યુઝ એંકરનો ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો. એંકર પર રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ હતો, જેનો વીડિયો ન્યુઝમાં ચલાવવામાં આવ્યો હતો જે બદલ ન્યુઝ ચેનલે માફી પણ માંગી હતી.
એંકરની મંગળવારે સવારે છત્તીસગઢ પોલીસે વોરંટ સાથે ધરપકડ કરવા પહોંચી હતી ત્યારબાદ છત્તીસગઢ-યુપી પોલીસ વચ્ચે મતભેદ થયો હતો જે બાદ અંતે નોયડા પોલીસે એંકરની ધરપકડ કરી હતી.