દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમકોર્ટે મોટો ઝડકો આપ્યો. સ્વાસ્થ્યની તપાસ કરાવવા માટે વચગાળાના જામીનને 7 દિવસ આગળ વધારવાની માગ કરતી અરજીને સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી. જેનો મતલબ એ છે કે હવે કેજરીવાલે 2 જૂને સરેન્ડર કરવું પડશે.