ઉત્તર પ્રદેશમાં કોરોનાની નિરંકુશ સ્થિતિને ધ્યાનમાં રાખીને અલ્લાહાબાદ હાઇકોર્ટે યોગી આદિત્યનાથ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે પ્રશ્ર કર્યો છે કે ઉત્તર પ્રદેશના પંચાયત ચૂંટણીઓમાં કોરોનાની ગાઇડલાઇનનું શા માટે પાલન કરવામાં ન આવ્યું? આ ઉપરાંત કોર્ટે હાથ જોડીને ફરી એક વાર ઉત્તર પ્રદેશ સરકારને મોટા શહેરમાં ૧૪ દિવસના લોકડાઉનના નિર્દેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા પણ અલ્લાહાબાદ હાઇકોર્ટે રાજ્યના પાંચ મોટા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો હતો. જો કે સરકારે તેને માનવાનો ઇનકાર કરી દીધો હતો.