જ્હોનસન એન્ડ જ્હોનસને ભારતમાં 12-17 વર્ષના બાળકો પર કોરોના રસીનો અભ્યાસ ( study ) કરવા જરૂરી મંજૂરી આપવા માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ને દરખાસ્ત કરી છે. તાજેતરમાં જ, જ્હોનસન એન્ડ જ્હોનસનની સિંગલ ડોઝ કોરોના રસીને ભારતમાં કટોકટીના સમયમાં ઉપયોગ માટે મંજૂર આપવામાં આવી છે.