અમેરિકાની ફાર્મા કંપની જૉનસન એન્ડ જૉનસનની સિંગલ ડોઝ કોવિડ-19 રસી ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં મંજૂરી મેળવનાર આ પાંચમી રસી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા )એ આ અંગેની જાણકારી આપી છે. ગત ગુરુવારે કંપનીએ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં સિંગલ ડોઝ વેક્સીનના ઇમરજન્સી યૂઝ ઑથોરાઇઝેશન (EUA) માટે અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતમાં કોવિશિલ્ડ (Covishield) કોવેક્સીન (Covaxin), સ્પુતનિક-V (Sputnik-V) અને મૉડર્ના (Moderna)ના ઇમરજન્સી ઉપોગને મંજૂરી મળી ગઈ છે.