બ્રિટિશ મૂળના અમેરિકી ટેક્નોલોજી એક્સપર્ટ જ્હોન મેકેફી (John McAfee) સ્પેનની બાર્સિલોના(Barcelona) જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. તેઓ જાણીતા એન્ટીવાયરસ સોફ્ટવેર McAfee ના નિર્માતા હતા. જેલના અધિકારીઓનું કહેવું છે કે જ્હોને આત્મહત્યા કરી. અત્રે જણાવવાનું કે આ ઘટનાના થોડા સમય પહેલા જ સ્પેનિશ કોર્ટે ટેક્સ સંબંધિત અપરાધિક આરોપોનો સામનો કરી રહેલા 75 વર્ષના જ્હોન મેકેફીના અમેરિકા પ્રત્યાર્પણના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.