વિશ્વની મહાસત્તા અમેરિકા (America) ને આજે તેના નવા રાષ્ટ્રપતિ મળશે. નવા રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડન (Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હૈરિસ (Kamala Harris) શપથ લેશે. વોશિંગ્ટન ડીસીની રાજધાની ઈમારતમાં શપથવિધિ કાર્યક્રમ થશે. વોશિંગ્ટન ડીસીમાં 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડન શપથ લેશે. શપથ લીધા બાદ જો બાઈડન અમેરિકનોને સંબોધન કરશે. 'અમેરિકા યૂનાઈટેડ'ની થીમ પર સમગ્ર શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કોરોના મહામારીના કારણે પહેલીવાર શપથ સમારોહ કાર્યક્રમમાં મોટાભાગના લોકો વર્ચ્યુઅલી હાજરી આપવાના છે.