અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પર્યાવરણ મુદ્દે એક સમિટનું આયોજન કર્યું છે જેમાં 40 દેશના પ્રમુખોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ અન્ય દેશોના પ્રમુખોનો સમાવેશ થાય છે. આગામી 22 અને 23 એપ્રિલના રોજ યોજાનારી સમિટમાં ક્લાઈમેટ ચેન્જ અને તેના માટે ઉઠાવવામાં આવનારા આકરા પગલાઓ અંગે ચર્ચા થશે.