અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનને વધુ 800 મિલિયન ડૉલરની મદદ આપવાનુ એલાન કર્યુ છે. જો બાઈડેને કહ્યુ કે તેમનુ પ્રશાસન યુક્રેનને 800 મિલિયન ડૉલર વધારાની મદદ આપશે જેમાં સૈન્ય મદદ પણ શામેલ છે. યુક્રેનને ભારે હથિયાર અને અન્ય ઉપકરણ પૂરા પાડવામાં આવશે. બાઈડેને કહ્યુ કે અમેરિકા યુક્રેનને એ તમામ મદદ પૂરી પાડશે જેથી તે ખુદને સુરક્ષિત કરી શકે.