રાજસ્થાનની જોધપુર જેલ (Jodhpur) માં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ (Asaram) ની તબિયત અચાનક લથડી છે. તબિયત લથડ્યા બાદ શરૂઆતમાં આશારામને જેલ ડિસ્પેન્સરીમાં સારવાર અપાઈ અને ત્યારબાદ આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલ (MGH)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આસારામને છાતીમાં દુ:ખાવો બાદ પહેલા મહાત્મા ગાંધી હોસ્પિટલ (MGH) અને ત્યારબાદ મથુરાદાર માથુર હોસ્પિટલના સીસીયુમાં દાખલ કરાયા છે.