Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બેન્કમાં નોકરીની તક આવી છે. બેન્ક ઓફ બરોડા દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં તેણે CA/ ICWA/MBA કે PGDM કરેલા યુવાનો માટે નોકરી બહાર પાડી છે. આ ભરતી ભારતના તમામ શહેરોમાં કરવામાં આવનારી છે. જેમાં 60 હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે. વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 17 મે 2018 છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ