JNUમાં રવિવારે રાત્રે થયેલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, 20 લેફ્ટ સમર્થિત લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમણે JNU કેમ્પસમાં આવેલા યુનિવર્સિટીના સર્વર રૂમને તોડી નાંખ્યો હતો. જોકે હોસ્ટેલમાં બુકાની પહેરીને મારામારી કરનારા લોકો અંગે ચોક્કસ પુરાવા હજુ સુધી નથી મળ્યા. જોકે, કેટલાક બુકાનીધારીઓની ઓળખ થઈ ગઈ છે, જલ્દી પોલીસ આ મામલે ખુલાસો કરી શકે છે.