આસામને ભારતથી અલગ કરવાનું ભડકાઉ ભાષણ કરનાર JNUનાં વિદ્યાર્થી શરજીલ ઇમામની આખરે બિહારનાં જેહાનાબાદથી ધરપકડ કરવામાં આવી છે. શરજીલને દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસે મંગળવારે બપોરે તેને જેહાનાબાદનાં કાકોની એક મસ્જિદમાંથી સકંજામાં લીધો હતો. તેની સામે ઉશ્કેરણીજનક ભાષણ કરવા માટે દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે.