જેએનયુની કાવેરી હોસ્ટેલની 'મેસ'માં માંસાહારી ભોજન પીરસવાને લઈને રવિવારે બે વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. હવે આ JNUSU કેસમાં સોમવારે ABVPના અજાણ્યા સભ્યો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ લડાઈ માટે ડાબેરી સંગઠનો AISA અને ABVPએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. બીજી તરફ, JNU પ્રશાસને આ ઝઘડાને કારણે થયેલી હિંસા બદલ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની ચેતવણી આપી છે.