અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં ચુકાદો આવે તેવી સંભાવના છે ત્યારે જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અરશદ મદનીનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને ત્યાં કયામત સુધી મસ્જિદ જ રહેશે. જોકે મદનીએ વધુમાં કહ્યું કે અયોધ્યા-બાબરી વિવાદમાં સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો આવશે તે અમને માન્ય રહેશે.