એસ.ટી.માં પણ ટિકિટ સ્વાઈપ મશીનથી ખરીદી શકાશે. રાજ્યના વાહન વ્યવહારમંત્રીએ કહ્યું કે ગુજરાતના તમામ 125 ડેપોમાં મશીન મૂકાયા છે. તેમણે ઉમેર્યું કે વોલ્વો બસમાં પણ કંડક્ટર્સને સ્વાઈપ મશીન અપાશે.

Copyright © 2023 News Views