નોટબંધીનો નિર્ણય ખાનગી રાખવા ખૂબ કાળજી રખાઈ હતી. અહેવાલ મુજબ આ નિર્ણયને ખાનગી રાખવા માટે હસમુખ અઢીયા સહિત 6 લોકોની ટીમ બનાવવામાં આવી હતી. જે મોદીના ઘરે ગુપ્ત રીતે એક વર્ષથી કાર્યરત હતી. વળી, આ ટીમે ગોપનીયતા જાળવવા માટે શપથ પણ લીધા હતા.

Copyright © 2023 News Views