પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસ નેતા જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા છે. દેશની રાજધાની દિલ્હી સ્થિત બીજેપીના હેડક્વાર્ટર ખાતે પ્રસાદ પાર્ટીમાં સામેલ થયા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ જિતિન પ્રસાદને સભ્યપદ અપાવ્યું. આ દરમિયાન ગોયલે કહ્યું કે પ્રસાદના પાર્ટીમાં સામેલ થવાથી પાર્ટીને તાકાત મળશે.