રિલાયન્સ જિયોફરી એકવાર વોઇસ કોલ્સને બિલકુલ ફ્રી કરવા જઈ રહ્યું છે. જિયો સબ્સક્રાઇબર્સ 1 જાન્યુઆરી 2021થી પોતાના ફોનથી ફ્રી માં વોઇસ કોલ કરી શકશે. આ રીતે સર્વિસેસ પર ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જ ખતમ થઈ ગયા છે. રિલાયન્સ જિયોએ ગુરુવારે આ વાતની જાણકારી આપી છે. કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે ઓફ નેટ ડોમેસ્ટિક કોલ્સને સાવ ફ્રી કરવાની પ્રતિબદ્ધતાનું સન્માન કરવામાં આવશે. આઈયૂસી ચાર્જ ખતમ થયા પછી ડોમેસ્ટિક વોઇસ કોલ્સ ફ્રી કરી દેવામાં આવશે. 1 જાન્યુઆરી 2021થી ફરી બધા કોલ્સ ફ્રી કરી દેવામાં આવશે. જિયોને લઇને આ સમાચાર પછી બીજી ટેલિકોમ કંપની ભારતીય એરટેલના (Bharti Airtel)શેર્સમાં 2 ટકાથી વધારેની ગિરાવટ જોવા મળી રહી છે