Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇનાં ડિઝિટલ રાઇટ્સ ખરીદવા માટેની સ્પર્ધામાં ફેસબુક અને સર્ચ એન્જીન ગૂગલ પણ ઉતરી આવ્યાં છે. આ સ્પર્ધામાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ અને હોટસ્ટાર પાસે જોરદાર ટક્કર મળશે. નોંધનિય છે કે બોર્ડ આગલા 5 વર્ષ માટે પોતાના ડિઝિટલ રાઇટ્સ માટે કરાર કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ