રિલાયંસ જિયોએ 52 રૂપિયાનો પ્લાન લૉંચ કર્યો છે. જેમાં 7 દિવસ સુધી દરરોજ 1.05 GB 4G ડેટા વાપરી શકાશે. એટરટેલે 49 રૂપિયાનો નવો પ્લાન લૉંચ કર્યો છે. એરટેલ એક દિવસ માટે 3GB 4G ડેટા આપી રહી છે. વોડાફોનએ 255 રૂપિયાનો નવો પ્લાન લૉંચ કર્યો છે. વોડફોન પ્રીપેડ યુઝર્સ રિચાર્જ કરાવીને 28 દિવસ સુધી 2 GB હાઈસ્પીડ ઈંટરનેટ ડેટા વાપરી શકશે.