વડગામના MLA જિગ્નેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યૂનિટી ડેવલપમેન્ટના બિલને સળગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જિગ્નેશ મેવાણીએ આદિવાસીઓના સમર્થનમાં આવી આ બિલને વિધાનસભા ગૃહની બહાર સળગાવ્યુ હતું. મહત્વપૂર્ણ છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સંવિધાન દિવસના પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ઉદ્ધતાઇભર્યા વર્તનના કારણે સત્ર પૂર્ણ થાય ત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.