81 બેઠકના પ્રાથમિક વલણમાં JMM + કોંગ્રેસ ગઠબંધન 39 પર આગળ છે, ભાજપ 30, આજસૂ 4, જેવીએમ 4 બેઠક તેમજ અન્ય 4 બેઠક પર આગળ છે. પ્રાથમિક વલણના અણસાર મુજબ રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બની શકે છે જેમાં ભાજપને સૌથી વધારે સીટ મળી શકે છે. જણાવી દઈએ કે સ્પષ્ટ બહુમત માટે 41નો આંકડો જરૂરી છે.