ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીંયા 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં મતદાન થયું હતું. કુલ 65.23% મતદાન થયું હતું. 2014ની વિધાનસભા ચૂંટણીમાં અહીંયા 66.6% મતદાન થયું હતું. કોઈ પણ પક્ષને બહુમતી માટે 41 બેઠકોનો આંકડો મેળવવો પડશે. અંતિમ તબક્કાનું વોટિંગ પુરું થયા પછી પાંચ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા. જેમાં કોંગ્રેસ-ઝામુમો-RJD ગઠબંધનની સત્તા બનવાનું અનુમાન લગાવાયું હતું.